સામરવાડા નજીક થી રીક્ષાના ચોર ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

1.39 લાખનો મુદ્દામાલ સાથે પાલનપુર એલસીબી પોલીસ એક ઇસમ ઝડપી પાડયો. જ્યારેરીક્ષા ચાલક ભાગી છુટવામાં સફળ મદદગાર ઝડપાયો

ધાનેરા – પાલનપુર એલસીબી સ્ટાફ વિક્રમભાઈ હીરાભાઈ મિલનદાસ, જોર સિહ,રાજેન્દ્રભાઈ,વિગેરે ધાનેરા ડીસા રોડ ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સામરવાડા નજીક એક રીક્ષા નંબર પ્લેટ વગરની આવતા જણાતો એ રિક્ષા રોકી તેને તપાસ કરતા રિક્ષામાં ચોર ખાનું બનાવેલ જેમાં વિદેશી દારૂ પેટી ત્રણ બોટલ નંગ 40 ફૂલ મળી બોટલ 76 જેની કિંમત રૂપિયા 34,960 તથા એક લાખની રિક્ષા તથા 5000 ના મોબાઈલ મળી કુલ 1,39,960 સાથે એક ઈસમ નરેશકુમાર સદારારામ કુંભાજી પુરોહિત પકડાઈ ગયેલ જ્યારે રીક્ષા ચાલક મુકેશકુમાર ભોપારામ માજીરાણા ભાગી છુટવામાં સફળ રહ્યો હતો . વિક્રમભાઈએ આરોપી ની વધુ પૂછપરછ કરતો આ માલ તોગારામ મુલારામ રબારી મહેસાણા વાળા ને આપવાનો હતો જેના નામે પણ ગુનો નોંધી વધુ તપાસ ધાનેરા એ.આઇ પટેલ ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.