હોળી ધુળેટી પ્રંસગે ડીસા માં ધાણી અને ખજૂરની બોલબાલા

બનાસકાંઠા
બનાસકાંઠા

હોળી ધુળેટી પ્રંસગે ડીસા માં ધાણી અને ખજૂરની બોલબાલા: સમગ્ર રાજ્ય માં હોળી ધુળેટી ના પર્વ ને હવે ગણતરી ના દિવસો બાકી છે જોકે રંગો ના આ તહેવાર હોળી ધુળેટી ના તહેવાર ને લઈ  લોકો માં  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે હોલીકા પૂજન માટે  ધાણી અને ખજૂર ની પણ માંગ વિશેષ પ્રમાણ માં રહે છે ત્યારે ડીસા માં પણ વર્ષો થી શુદ્ધ  ધાણી સીંગ ચણા અને ખજૂર નો વ્યવસાય કરતા ખુશાલભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ધાણી અને ખજૂર ની માંગ માં વધારો જોવા મળી રહ્યો છે જોકે અમારી દુકાને વર્ષો થી શુદ્ધ અને ગુણવતાયુક્ત ધાણી  સિંગ ચણા અને મમરા અને ખજૂર નું વેચાણ કરવામાં આવી રહ્યું છે અમો વર્ષો થી ક્વોલિટી અને ગુણવતા  સતત જાળવી રહ્યા છીએ અને ગ્રાહકોને  સંતોષ આપી રહ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.