અમીરગઢ : બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખેડૂતોના તૈયાર પાકને નુકશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ઘઉં રાયડો એરંડા વરિયાળી જીરું બટેકા સહિતના પાકો બગડવાની ભીતિ: વાતાવરણ વિભાગ દ્રારા ૨૮ ફેબ્રૂઆરીથી ૨ માર્ચ સુધી ની વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં છેલ્લે બે ત્રણ દિવસથી વાદળ છાયું વાતાવરણ છવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાં હાતા ત્યારે આજે સવારે જ એકા એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં અને વરસાદી ભેજ વાળો પવન ફૂંકાયો હતો અને થોડીજ વારમાં વરસાદી ઝાપટું ઝાપટું પડ્યું હતું વરસાદ.

હાલમાં ઋતુ બદલાતી હોવાથી ગરમીનો એહસાસ અનુભવાઈ રહ્યો હતો ત્યારે વરસાદ પડતા વાતવરણમાં પલટો આવી વરસાદ પડતા વાતાવરણ એકદમ ઠંડક અનુભવાઈ હતી. જોકે ખેડૂતોને ઊભા પાકો કાઢવાની તૈયારી હોઈ અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે તેમ છે આખી સિઝનની માલ અને મહેનત એળે જાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.