ડીસા તાલુકાના થેરવાડા પ્રાથમિક શાળાના પૂર્વ ભાગમાં 2015થી મસ મોટા ખાડાથી એક આખલાનું મોત નિપજ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

થેરવાડા ગામમાં ત્રણ તળાવની આજુબાજુના 40 50 ઘર આવેલ છે તે વરસાદી પાણી થેરવાડા પ્રાથમિક શાળાના પૂર્વ ભાગમાં ત્યાંથી પાણી પસાર થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મસ મોટા ખાડાથી અવરજવર માટે ભારી મુશ્કેલી પડે છે ત્યારે વાત કરવા જઈએ તો આજરોજ થેરવાડા પ્રાથમિક શાળાના પૂવે પાછળ ખાડામાં આખલો ખાબક્યો આખલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા દોડી આખલાનું નિપજ્યું મોત જીવદયા પ્રેમીઓ ભારે રોષ ફેલાયો.

પ્રાથમિક શાળાના પાછળ ભાગ મસમોટા ખાડા.પુરવા માટે થેરવાડા ગામ પંચાયત તંત્ર લેખિતમાં રજૂઆત કરતા પરંતુ કોઈ ધ્યાન આપતું ન હોવની બુમરાણ.. તાત્કાલિક ધોરણે ખાડા પૂર્ણ કરવામાં આવે તો આવા પશુ અથવા કોઈ નિર્દોષ માણસનો ભોગન બને તે પહેલા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ તથા ગામજનોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.