S1:E3 આજના તબીબ, ઓટોલેરીંગોલોજિસ્ટ: ડો. રાજનભાઈ મહેતા
vGuF2u_slH4
નમસ્કાર દર્શક મિત્રો
"રખેવાળ પ્લસ" ચેનલે ટૂંકા ગાળામાં જ દર્શકોના દિલ જીતી લીધા છે.
એક સપ્તાહની ટૂંકી પ્રસારણ યાત્રામાં જ આ નવી યુટ્યુબ ચેનલ પર સામાજિક,
રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો
પ્રયાસ ભારે આવકાર મેળવી રહ્યો છે.
રખેવાળ પ્લસના નવા સાહસ એક પગલું સ્વાસ્થ્ય તરફના આજના એપિસોડમાં મળીશું ડો. રાજનભાઈ મહેતાને
Facebook: https://www.Facebook.com/Rakhewal
Website: https://www.RakhewalDaily.com/
#healthcare #Banaskantha #RakhewalPlus