રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 નવેમ્બર, 2024| Super Admin

બાળક તસ્કરી કેસમાં જન્મ નો દાખલો કાઢી આપનાર રાધનપુર પાલિકા મા મહિલા કોગ્રેસ નો હંગામો

બાળક તસ્કરી કેસમાં જન્મ નો દાખલો કાઢી આપનાર રાધનપુર પાલિકા મા મહિલા કોગ્રેસ નો હંગામો
ડુપ્લિકેટ રૂ. ૨૦૦૦ ના દરની નોટો ઉછાળી યોગ્ય તપાસ ની માગ સાથે પ્રદર્શન કરાયુ પાટણ પંથકમાં બાળક તસ્કરીનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ત્યારે આ બાળક તસ્કરી મા સંડોવાયેલ અને બોગસ તબીબ તરીકે વર્ષોથી લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનાર સુરેશ ઠાકોર દ્વારા બાળકના જન્મ નો દાખલો રાઘનપુર નગર પાલિકા માંથી માર્ચ 2024 આસપાસ કાઢ્યો હોવાના મામલે અને બાળ તસ્કરી મુદ્દે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પાલિકા મા હંગામો મચાવ્યો હતો. રાઘનપુર નગર પાલિકામાં મહિલા કોંગ્રેસ દ્વારા કરાયેલ વિરોઘ પ્રદશૅન સાથે ના ગંગામાને લીધે સનસનાટી મચી જવા પામી હતી. મહિલા કોગ્રેસ દ્રારા રાધનપુર પાલિકામાં જન્મ મરણ અધીકારી ની ચેમ્બર મા નકલી 2000 ની નોટો ઉંછાળી વિરોધ પ્રદર્શન સાથે વિવિધ પોસ્ટરો રાખી  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને મહિલા કોગ્રેસ દ્રારા આ મામલે યોગ્ય અને કડક કાર્યવાહી હાથ ધરાઈ તેવી માગ કરી હતી.

સંબંધિત સમાચાર