રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત11 ઑગસ્ટ, 2025| Super Admin

વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું
ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી : દર શનિવારે વિરમગામથી સારંગપુરની બસ શરૂ કરાય તેવું આયોજન : હાર્દિક પટેલ વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્ય હાર્દિક પટેલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.                       ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહનવ્યહાર મંત્રી  હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી છે, વધતી બસ સેવા નગર તથાં ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી માટે સુલભતા વધારશે અને લોક પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો લાવશે. ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ યાત્રા કરી શકે તે માટે તેને જોડતા રૂટો પર નવી બસો દોડાવવાની યોજના છે. જેમાં દર શનિવારે વિરમગામ થી સારંગપુરની સીધી બસ શરૂ કરાય તેવું આયોજન છે.      

સંબંધિત સમાચાર