રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં જીવતા સાપનો વીડિયો વાયરલ

ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં જીવતા સાપનો વીડિયો વાયરલ
દર્દીને સાપ કરડયો હોવાથી પરિવારજનો બરણીમાં જીવતો સાપ લઈ આવ્યા; ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં ચોકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં દર્દીના પરિવારજનો દ્વારા જીવતો સાપ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં દર્દીને સાપ કરડયો હોવાથી, ડોક્ટરને બતાવવા માટે પરિવારજનો જીવતો સાપ એક બરણીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. આમ આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોસ્પિટલની ગેલેરીમાં અનેક લોકોની હાજરીમાં બરણીમાંથી જીવતો સાપ બહાર કાઢી વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ લોકોમાં ભારે આશ્ચર્ય જન્માવ્યું છે અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ અંગે જીવતા સાપનો હોસ્પિટલમાં વીડિયો બનાવવો કેટલો વ્યાજબી છે? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આમ આવા સમયે જો સાથે ગુસ્સામાં આવીને કોઈને ડંખ માર્યો હોત તો જવાબદારી કોની? તે પણ એક પ્રશ્ન છે. આમ આ મામલે સત્વરે તપાસ હાથ ધરી જવાબદારી સામે કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાવા જોઈએ.

સંબંધિત સમાચાર