માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલની જીત થઇ છે. પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીષ પટેલનો 30,499 મતથી વિજય થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા છે. ભાજપની જીત થતા મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી રહી છે. ભાજપના ઉમેદવાર સતિષ પટેલે કહ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલની જીત

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાત સરકારે 'એનાલોગ' પનીર, નકલી 'ચીઝ' સામે કાર્યવાહી કરી
2 દિવસ પહેલા
ગુજરાતરાજ્યમાં તાત્કાલિક અસરથી એનાલોગ ચીઝના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ.
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં વરસાદ વચ્ચે રસ્તા પર એકસાથે 12 સિંહો દેખાયા
6 દિવસ પહેલા
ગુજરાતમાંજલપુરમાં ભાજપનો દબદબો યથાવત, સતીષ પટેલ મોટા માર્જિનથી આગળ
6 દિવસ પહેલા
