રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ6 મે, 2026| Super Admin

વાહન ચોરો સાવધાન! સમી પોલીસે બાતમીના આધારે ચોરીના એક્ટિવા સાથે તસ્કરને દબોચ્યો

વાહન ચોરો સાવધાન! સમી પોલીસે બાતમીના આધારે ચોરીના એક્ટિવા સાથે તસ્કરને દબોચ્યો

સમી પોલીસે કલોલમાંથી એકટિવા ચોરીને અંજામ આપનાર એકટિવા ચોરને સમી બસસ્ટેન્ડ પાસેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ચોરી સબંધીત પ્રવૃતિ ઉપર વોચ રાખી આવી પ્રવૃતિ સદંતર નાશ થાય તેવી જિલ્લા પોલીસ વડા દ્વારા આપેલ સુચના આધારે આર.આર.મોડીયા પોલીસ ઇન્સ્પેક્ટર સમીનાઓ સમી પોલીસની ટીમ સાથે સમી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે સમી બસ સ્ટેશન ખાતેથી એક ઇસમ કલોલ શહેર ખાતેથી ચોરી કરેલ એક એક્ટીવા સાથે પકડી પાડી બી.એન.એસ.એસ કલમ.૩૫(૧)ઇ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કલોલ પો.સ્ટે જાણ કરેલ હોવાનું જાણવા મળ્યું છે. સમી પોલીસે ઝડપેલ એકટિવા ચોરીના આરોપીએ પોલીસ પુછપરછ દરમ્યાન પોતાનું નામ આશીષભાઇ ભરતભાઇ નાઇ રહે.સમી પ્રજાપતિવાસ તા.સમી જી.પાટણવાળા હોવાનું જણાવ્યું હતું.

ટેગ્સ:#Sami Police Station

સંબંધિત સમાચાર