રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 એપ્રિલ, 2026| Super Admin

વડુ પંથકમાં ચકચાર : બેકાબૂ બાઇક કેનાલમાં પડતા ચાલક ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયો

વડુ પંથકમાં ચકચાર : બેકાબૂ બાઇક કેનાલમાં પડતા ચાલક ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયો

108 ટીમે CPR આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડયો

વડુ-ચારુપ નજીકની કેનાલ પર બાઇકનો કાબૂ ગુમાવતા એક વ્યક્તિ કેનાલમાં ખાબક્યો હતા. આ ઘટનામાં નાનજીભાઈ નામના વ્યક્તિને ઈજા થઈ હતી.ચારુપથી વડુ તરફ આવી રહેલા નાનજીભાઈનું બાઇક કેનાલની દીવાલ સાથે અથડાયું હતું. ટક્કરના કારણે તેઓ બાઇક પરથી ફંગોળાઈને કેનાલમાં પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમણે નાનજીભાઈને કેનાલમાંથી બહાર કાઢ્યા ત્યારે તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સમાં જ નાનજીભાઈને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) આપવામાં આવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વાગડોદની CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર