રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત29 જૂન, 2025| Super Admin

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એટીએમ મશીન તોડવાના પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ કરી

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એટીએમ મશીન તોડવાના પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ કરી
વડોદરામાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાઈ ગયા છે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે, ઓનલાઈન ગેમમાં રૂપિયા 15 લાખ હારી જતા ચોરીનો બનાવ્યો હતો પ્લાન તો આરોપીઓએ નંદેસરી, મંજુસરમાં ATM તોડવાનો કર્યો હતો પ્રયાસ, જે એટીએમમાં સિક્યુરિટી નહતી તે જગ્યાએ એટીએમને તોડવાનો કર્યો હતો પ્રયાસ. ત્રણ આરોપીઓની કરી ધરપકડ; સરફરાજ સૈયદ, સોહમ માળી, મનીષ સોલંકીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સીસના આધારે ત્રણ આરોપીઓની કરી ધરપકડ તો ઝડપાયેલા આરોપી પાસેથી ઈકો કારમાં એટીએમ તોડવાના સાધનો પણ મળી આવ્યા છે, આરોપીએ પોલીસની પૂછપરછમાં એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું છે, તો મુખ્ય આરોપી ગેમમાં રૂપિયા હારી ગયો હતો અને બંને સાથી આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમણે ચોરી કરવામાં મદદ કરી હતી. ચોરી કરતા પહેલા ગેગે યુટયુબ પર ATM મશીન તોડવાના વીડિયો પણ જોયા હતા. ગત તા.૨૦મીએ ATM તોડવા માટે જરૂરી સામાન લેવા ત્રણેય કપુરાઈની હદમાં ગેસ વેલ્ડિંગની દુકાનનું તાળું તોડી ગેસ કટર અને ગેસ બોટલની ચોરી કરી હતી. ત્રણેવ પકડાતા કપુરાઇ, નંદેસરી અને મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. સફરાજ ઓનલાઈન એવિવેટર ગેમમાં ૧૫ લાખ હારી જતા લીધેલી લોનના હપ્તા ચઢી ગયા હતાં.

સંબંધિત સમાચાર