રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય7 ઑગસ્ટ, 2025| Super Admin

અમેરિકાના ટ્રેડ એડવાઈઝરે ટેરિફ વોર પર ટ્રમ્‍પની નીતિ સ્‍પષ્ટ કરી

અમેરિકાના ટ્રેડ એડવાઈઝરે ટેરિફ વોર પર ટ્રમ્‍પની નીતિ સ્‍પષ્ટ કરી

વ્‍હાઇટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને ચીન પર વધારાના ટેરિફ લાદવાની ઉતાવળ નહીં કરવાનું નિવેદન આપ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે અમેરિકા પોતાને નુકસાન પહોંચાડવા માગતું નથી અને ચીન પર હાલમાં પહેલેથી જ ૫૦ ટકા ટેરિફ લાગુ છે. આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની 'અમેરિકા ફર્સ્‍ટ' નીતિ અને ટેરિફ વોરની નીતિ પર વૈશ્વિક સ્‍તરે ચર્ચા ચાલી રહી છે. ભારતે પણ રશિયા પાસેથી સસ્‍તું ક્રૂડ ખરીદ્યું હોવાથી ટ્રમ્‍પની ટેરિફ નીતિ ભારત માટે પણ ચિતાનો વિષય બની છે. ભારત ઉપર કુલ ૫૦% ટેરીફ લાદવામાં આવેલ છે અને હજુ પણ વધુ બોજો નાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે.જોકે, નવારોના નિવેદનથી સ્‍પષ્ટ થાય છે કે અમેરિકા હાલમાં ચીન સાથે ટેરિફ વોરને વધુ તીવ્ર કરવાના મૂડમાં નથી. ભારતે આ મામલે પોતાની નીતિને લઈને સ્‍પષ્ટતા કરતાં ટેરિફને 'અન્‍યાયી' ગણાવ્‍યું છે અને અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ રાખવાની વાત કરી છે.      

સંબંધિત સમાચાર