ઊંઝા હાઈવે સર્કીટ હાઉસ સામે આવેલ શહેરમાં જવાનો અંડરબ્રિજ કામકાજને કારણે 15 દિવસ બંધ રહેશે. જેથી હાઈવે થી શહેરમાં પ્રવેશ કરનાર અને શહેરમાંથી હાઈવે આવનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકો શહેરમાંથી બહાર નીકળી હાઈવે પહોંચવા અને ઉંઝા હાઈવે જવા માટે આ અંડરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામકાજ કરવા માટે આ અંડરબ્રિજ ૧૫ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંડરબ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઊંઝા શહેરમાંથી મક્તુપુર તરફ જતા આવતા રોજિંદા મુસાફરો માટે મહત્વના સમાચાર છે જેઓએ 15 દિવસ સુધી અન્ય માર્ગનો ઉપયોગ કરવો.
ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
17 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
