રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય6 સપ્ટેમ્બર, 2025| Super Admin

ટ્રમ્પે અચાનક ભારત વિશે પોતાનો સૂર બદલ્યા કહ્યું- હંમેશા મોદીનો મિત્ર રહીશ

ટ્રમ્પે અચાનક ભારત વિશે પોતાનો સૂર બદલ્યા કહ્યું- હંમેશા મોદીનો મિત્ર રહીશ

રશિયા પાસેથી તેલ ખરીદી અને ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથેના તેમના સંબંધો 'ખાસ' છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હંમેશા મિત્રતા જાળવી રાખશે, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી તેઓ 'નિરાશ' છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એવું લાગે છે કે અમેરિકાએ ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, હંમેશા મોદીનો મિત્ર રહીશ. તેઓ એક અદ્ભુત વડા પ્રધાન છે. ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. ક્યારેક આવી ક્ષણો આવે છે." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "હું ખૂબ જ નિરાશ છું કે ભારત રશિયા પાસેથી આટલું બધું તેલ ખરીદી રહ્યું છે. મેં તેમને આ કહ્યું છે. અમે ભારત પર 50 ટકાનો મોટો ટેરિફ લાદ્યો છે

સંબંધિત સમાચાર