રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા18 મે, 2026| Super Admin

કંસારી પાસે હાઈવે પર અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામની સ્થિતિ

કંસારી પાસે હાઈવે પર અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલા ડીસા તાલુકાના કંસારી ગામ નજીક એક ટ્રેલર ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે હાઈવે પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેલર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રેલર રોડની બાજુમાં ઉભેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાના કારણે હાઈવે પર લગભગ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

સંબંધિત સમાચાર