BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક શકમંદની અટકાયત કરાઈ, દહેજ બાયપાસ રોડ ઉપરથી કૉલ કરાયા હોવાની માહિતી છે. ધમકીનો કૉલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન છે.
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

સંબંધિત સમાચાર
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિએ કેન્દ્રીય યોજના સંબંધિત પદ પરથી રાજીનામું આપ્યું
3 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં નદીમાં હોડી પલટી જતાં 15 મહિનાના બાળકનું મોત
4 દિવસ પહેલા
