રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય6 સપ્ટેમ્બર, 2025| Super Admin

રવિવારે વર્ષ 2025નું બીજું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ રહેશે

રવિવારે વર્ષ 2025નું બીજું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ રહેશે
ભારત 3 કલાક, 28 મિનિટ અને 2 સેકન્ડ સુધી ચંદ્ર ગ્રહણ રહેશે વર્ષ 2025નું બીજું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ લાગશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ખગોળીય ઘટના દરમિયાન, ચંદ્ર પૃથ્વીની પ્રચ્છાયાથી સંપૂર્ણપણે ઢંકાઈ જશે. જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણનો કુલ સમય 1 કલાક, 21 મિનિટ અને 27 સેકન્ડ સુધીની રહેશે. ભારતમાં પણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. નવી દિલ્હીના સમય અનુસાર ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યેને 58 મિનિટે થશે અને તે 8 સપ્ટેમ્બરની રાત્રે 1 વાગ્યેને 26 મિનિટે સમાપ્ત થશે. ભારત 3 કલાક, 28 મિનિટ અને 2 સેકન્ડ સુધી ચંદ્ર ગ્રહણ રહેશે.પ્રચ્છાયાથી પ્રથમ સ્પર્શ: રાત્રે 9:58 કલાકે , ખગ્રાસની શરૂઆત: રાત્રે 11:01 કલાકે.,પરમગ્રાસ ચંદ્રગ્રહણ : રાત્રે 11:42 કલાકે.ખગ્રાસ સમાપ્તિ: રાત્રે 12:22 કલાકે નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. સામાન્ય રીતે આ ચંદ્ર ગ્રહણ આખા દેશમાં જોવા મળશે.    

સંબંધિત સમાચાર