રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 જૂન, 2025| Super Admin

પાટણ શહેરના માર્ગો પર ટ્રાફિક સમસ્યા સજૅનાર સામે નગર પાલિકાનું કડક વલણ

પાટણ શહેરના માર્ગો પર ટ્રાફિક સમસ્યા સજૅનાર સામે નગર પાલિકાનું કડક વલણ
વેપારીઓ સહિત લારી- ગલ્લા ધારકોને  ટ્રાફિક નિયમનના પાલન અર્થે સૂચિત કરાયા; પાટણ શહેરના વિવિધ માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને ગેરકાયદેસરના દબાણો દૂર કરવા પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરના બજાર માર્ગો પરના વેપારીઓ તેમજ લારી ગલ્લા ધારકોને  ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પાલિકા પ્રમુખ દ્વારા કડક સુચના આપવામાં આપવાની સાથે દરેકને રોડ ઉપર મારેલ સફેદ પટ્ટા ની બહાર કોઇપણ પ્રકારનું દબાણ નહીં કરવા સુચિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રોડ ઉપરના સફેદ પટ્ટા ની બહાર કોઈ પણ દુકાનદાર દ્રારા દબાણ કર્યું હશે કે લારી ગલ્લા પડ્યા હશે કે વાહનો પાકૅ કરેલ હશે તો પાલિકા તંત્ર કોઈ પણ જાતની શેહશરમ વગર ટ્રાફિક નિયમનનો ભંગ કરવા બદલ સ્થળ ઉપર દંડ વસુલાત કરશે. જેથી દરેક દુકાન દાર અને લારી ગલ્લા ધારકો સહિત માગૅ પર આડેધડ પાકૅ કરતાં વાહન ચાલકો ને પાલિકા પ્રમુખ ની સુચના અનુસાર સુચિત કરવામાં આવ્યા હોવાનું પાલિકાના સુત્રો એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર