પાટણ નગરપાલિકા અને પોલીસે શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા મંગળવારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને પાલિકા એ શહેરના ટીબી ત્રણ રસ્તા અને સિદ્ધપુર ઓવરબ્રિજ નીચે ગેરકાયદે ઊભા રહેતા લારી-ગલ્લાઓને દૂર કરી ઓવરબ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અતિક્રમણ કરનારાઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલી અંદાજીત રૂ .2200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.પાલિકા અને પોલીસ દ્રારા દૂર કરાયેલા લારી-ગલ્લાઓને નગરપાલિકા ખાતે લઈ જવામાં આવ્યા હોય જે વેપારી પાસેથી દંડની રકમ વસૂલ કયૉ બાદ જ તેમને છોડવામાં આવશે. પાલિકા પોલીસ ની સંયુકત કાર્યવાહીથી રસ્તા પરનું બિનજરૂરી અતિક્રમણ દૂર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી.
પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ઓવરબ્રિજ નીચેના દબાણો દૂર કરાયા

ટેગ્સ:#public safety#Traffic Management#Law Enforcement#Patan Municipality#Urban Development#Encroachment Removal#Municipal Action#Fine Collection#Illegal Parking#Community Relief
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
