રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય24 જાન્યુઆરી, 2025| Super Admin

તમિલનાડુ: તુતીકોરિન એરપોર્ટ પર બોમ્બની ધમકી, એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી

તમિલનાડુ: તુતીકોરિન એરપોર્ટ પર બોમ્બની ધમકી, એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી

તમિલનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી છે. આ ધમકી બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઈ-મેલ દ્વારા બ્લાસ્ટની ધમકી મોકલવામાં આવી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ તૂતીકોરિન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તુતીકોરિન એરપોર્ટ સત્તાવાળાઓએ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. એરપોર્ટ પર ડોગ સ્કવોડ તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે. તુતીકોરીન એરપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસે જણાવ્યું કે એરપોર્ટ પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.

સંબંધિત સમાચાર