રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત3 મે, 2025| Super Admin

સુરત; સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો

સુરત; સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાએ હચમચાવી નાખ્યા છે. ખરેખર, સુરત શહેરમાં, 23 વર્ષીય ટ્યુશન ટીચર અને 13 વર્ષના સગીર વિદ્યાર્થી વચ્ચે કથિત ગેરકાયદેસર સંબંધોનો મામલો પ્રકાશમાં આવ્યો. આ બાબત સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની હતી. આ કેસમાં સુરત ડીસીપીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે અપહરણનો કેસ નોંધ્યો હતો. પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. આ ઘટના 25 એપ્રિલના રોજ બની હતી. અમે આ કેસમાં પોસ્કોની કલમો ઉમેરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી છે. જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું જણાવી રહી છે. જેથી હવે આ ગર્ભને રાખવો કે નહીં એને લઈને અસમંજસ સર્જાઈ છે. શિક્ષિકાના કાઉન્સેલિંગ બાદ નિર્ણય લેવાય એવી શક્યતા છે. પોલીસે જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાંનો, એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મામલાની ગંભીરતા જોઈને પોલીસે વિદ્યાર્થીની તબીબી તપાસ પણ કરાવી જેમાં તે પિતા બનવા માટે શારીરિક રીતે સક્ષમ હોવાનું બહાર આવ્યું. જોકે, નક્કર પુરાવા માટે ડીએનએ ટેસ્ટ હજુ બાકી છે.

સંબંધિત સમાચાર