રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

'સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના..,એ પંક્તિને ચરિતાર્થ કરતા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બનાસકાંઠા જિલ્લાના વાવ- થરાદ, સુઈગામના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું છે. જેમાં ભારે વરસાદથી તારાજ બંધુઓ માટે 6000 જેટલી રાશન કીટ તૈયાર કરી છે. ગત બે દિવસથી બનાસકાંઠા જિલ્લા ના વાવ-થરાદ-સુઈગામ સહિતના તાલુકામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે કુદરતી આપદામાં ફસાયેલા બંધુઓને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે પાલનપુર નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આગળ આવ્યા છે. થરાદ, વાવ, સુઈગામ વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થયેલ છે. જેને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વંય સેવકો દ્વારા ગઈકાલ સાંજે કરિયાણાની 200 કીટો બનાવીને મોક્લાવી હતી. ત્યાંની સ્થિતિને ધ્યાનમાં લેતા હજી વઘારે 4000 કીટો મોકલવાની છે. ત્યારે સંઘના સ્વંય સેવકો દ્વારા 6000 રાશન કીટ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.    

સંબંધિત સમાચાર