રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 ફેબ્રુઆરી, 2026| Super Admin

સિધ્ધપુરમાંથી ગુમ થયેલ ત્રણ બાળકીઓને કલાકોમાં ગોતી કાઢી માતા-પિતા સાથે મિલાપ કરાવતી સિધ્ધપુર પોલીસ

સિધ્ધપુરમાંથી ગુમ થયેલ ત્રણ બાળકીઓને કલાકોમાં ગોતી કાઢી માતા-પિતા સાથે મિલાપ કરાવતી સિધ્ધપુર પોલીસ

સિધ્ધપુરમાંથી ગુમ થયેલ ત્રણ બાળકીઓને ગણતરીના કલાકોમાં સિધ્ધપુર પોલીસે આબુરોડ ખાતેથી ગોતી કાઢી બાતકીઓનુ તેના માતા-પિતા સાથે મિલાપ કરાવતી સિધ્ધપુર પોલીસની કામગીરીને સૌએ સરાહનીય લેખાવી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણનઓની સુચના આધારે પાટણ જિલ્લામાં 18 વર્ષથી નીચેની ગુમ કે અપહરણ વ્યકિતઓને શોધવા સારુ ખાસ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકનાઓએ આપેલ સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટે.પાર્ટ એ.ગુ.૨.નં.ના અપહરણના ગુન્હાના કામે હકિકત એવી છે કે, ફરીયાદીની સગીર વયની બે દિકરીઓ ઉં.વ.આ.11 વર્ષ તથા ઉ.વ.આ.07 વર્ષ બંન્ને રહે તથા તેઓના પાડોશમા રહેતી સાહેદની દિકરી ઉ.વ.આ.10 રહે. તમામ સિધ્ધપુર જિ.પાટણવાળી તા.13 ફેબ્રુઆરીના રોજ સવારના દશેક વાગ્યેથી ફરીયાદીના ઘર નજીક રમતા રમતા કોઇને કહ્યા વગર કયાંક જતી રહી ગુમ થયેલ હોઇ જે ગુન્હાના કામે ત.ક.અધિ.જે.બી.આચાર્ય પીઆઈ સિધ્ધપુર પો.સ્ટે.નાઓએ ગંભીરતા લઈ પો.સ.ઈ. જે.આર.શુકલા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં તાત્કાલીક તપાસ ચાલુ કરી બનાવ લગતની ગંભીરતા લઇ હુમન સોર્સીસ, સી.સી.ટી.વી. તથા ટેકનીકલ એનાલીસીસની મદદથી ઉંડાણપુર્વક તપાસ કરી તેમજ ગુમ થનારના ફોટા માહીતી સોશ્યલ મીડીયા મારફતે બહોળી પ્રસિધ્ધી કરાવી, સૌ.સી.ટી.વી. કેમેરાના ફુટેજ આધારે છાપી-પાલનપુર બાજુની માહીતી આધારે તપાસમાં હતા દરમ્યાન આઁબુ રોડ થી ત્રણેય બાળકીઓને હસ્તગત કરી સહી સલામત સ્વાસ્થ હાલતમાં ગણતરીના કલાકોમાં માતા-પિતાને સોપી પરિવાર સાથે મિલાપ કરાવતાં સિધ્ધપુર પોલીસ ની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.      

સંબંધિત સમાચાર