રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જૂન, 2025| Super Admin

સિધ્ધપુર; ધો.10 અને 12 ના તેજસ્વી તારલાઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા

સિધ્ધપુર; ધો.10 અને 12 ના તેજસ્વી તારલાઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા

સિધ્ધપુર ખાતે 1976 માં સ્થપાયેલ ઉર્જાક્ષેત્રના કર્મચારીઓની સહકારી મંડળી એટલે કે સિદ્ધપુર ડિવિઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ સિધ્ધપુરનો સુવર્ણ જયંતિ સમારોહ નર્સિંગ કોલેજ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહેમાનોનું ફુલહાર અને રુદ્રમહાલની પ્રતિકૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મંડળીના પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી મંડળીની વિગતો આપી સહકાર આપનાર તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ફરજિયાત બચત 1000 કરવા તેમજ કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં એક લાખની સહાય આપવાની યોજના રજૂ કરી હતી જેને સર્વે સહર્ષ સ્વીકારી લીધી હતી. આ પ્રસંગે સભાસદોના ધો.10 અને 12 ના તેજસ્વી બાળકોને મહેમાનોના હસ્તે સન્માનવામાં આવ્યા હતા. નિવૃત થયેલ કર્મચારીઓનું આ પ્રસંગે સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. મંડળીની પ્રગતિને આવકારી 50 વર્ષમા મંડળીની સુંદર સેવા કે પ્રવૃત્તિઓ થકી કર્મચારીઓને ઉપયોગી બની સંગઠિત થઈ કામ કરવાની નીતિને બિરદાવી હતી તેઓએ વિવિધ ક્ષેત્રે સરકારની બીજ બચાવો યોજનાઓ તથા  પ્રજાલક્ષી કામગીરીની વિગતો આપી હતી.

સંબંધિત સમાચાર