રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
હવામાન4 મે, 2025| Super Admin

દિલ્હીમાં આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ

દિલ્હીમાં આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ

હવામાન વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દિલ્હી આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારત હવામાન વિભાગ એ 3 અને 4 મેના રોજ દિલ્હી માટે યેલો એલર્ટ જારી કરી છે. આગાહી મુજબ, રાજધામાં 6 મે સુધી વરસાદ, વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડા, વીજળી અને કરા સાથે વરસાદ 6 મે સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં ચાલુ રહેશે. દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારત માટે, આ પ્રકારની હવામાન પરિસ્થિતિ 7 મે, 2025 સુધી ચાલુ રહેવાની ધારણા છે.

સંબંધિત સમાચાર