રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત11 સપ્ટેમ્બર, 2025| Super Admin

આવતીકાલે રાહુલ ગાંધી જુનાગઢમાં : કોંગ્રેસ પ્રમુખોની શિબિરને સંબોધશે

આવતીકાલે રાહુલ ગાંધી જુનાગઢમાં : કોંગ્રેસ પ્રમુખોની શિબિરને સંબોધશે
આગામી વિધાનસભા ચુંટણી માટેની રણનીતી ઉપર ચર્ચા કરશે : કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં ઉત્‍સાહ ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જુનાગઢમાં કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં કાલે હાજરી આપશે.બપોરે ૧ વાગ્‍યે કેશોદ એરપોર્ટ પર આગમન બાદ સીધા જુનાગઢ જશે. ટ્રેનિંગ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહ્યા. બાદ સાંજે પોરબંદર જવા રવાના થશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરશે. જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્‍પમાં રાહુલ ગાંધી હાજરી આપશે. અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની નેતાગીરીના પાઠ ભણાવશે. અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષિત કર્યા છે. આવતીકાલે બપોરે ૧ કલાકે કેશોદ એરપોર્ટ પર પહોંચશે અને ટ્રેનીંગ કેમ્‍પ બાદ સાંજે પોરબંદરથી દિલ્‍હી જવા રવાના થશે.    

સંબંધિત સમાચાર