રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાંથી કોર્ટો અન્યત્ર ખસેડવા સામે વિરોધ ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાલનપુરમાંથી કોર્ટો અન્યત્ર ખસેડવા સામે વિરોધ ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર
પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી કોર્ટો જગાણા ખસેડવા ની તજવીજ સામે વિરોધ ઉઠ્યો છે. આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ વ્યક્ત કરતા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુર ના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે. જે કોર્ટોને પાલનપુરથી સાતેક કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન, આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ રેલી યોજી હતી. જેમાં કોર્ટ જગાણા ખસેડવા સામે વિરોધ જતાવતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોર્ટો જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરવામાં આવી હોવાનું ગુજરાત ક્રાંતિકારી પાર્ટી બનાસકાંઠા જિલ્લાના મંત્રી ધીરજભાઈ સોની એ જણાવ્યું હતું. જોરાવર પેલેસમાં કોર્ટો સહિત 256 જેટલી સરકારી કચેરીઓ એક જ જગ્યાએ આવેલી છે. જેથી અરજદારોને સરળતા રહેતી હોઇ કોર્ટો અન્યત્ર ન ખસેડવાની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર