રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય28 જાન્યુઆરી, 2025| Super Admin

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત,વ્હાઇટ હાઉસે વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ કર્યા શેર

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ  વચ્ચે થઈ વાતચીત,વ્હાઇટ હાઉસે વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ કર્યા શેર
સોમવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ ગઈકાલે રાત્રે આ વાતચીતની માહિતી આપી હતી. હવે અમેરિકન વ્હાઇટ હાઉસે પણ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલી વાતચીતની માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર સહયોગ વધારવા અને ગાઢ બનાવવા પર ચર્ચા કરી છે. અમેરિકન ઉત્પાદનોની ખરીદી પર ભાર વ્હાઇટ હાઉસ દ્વારા જારી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે અર્થપૂર્ણ વાતચીત કરી છે. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક, મધ્ય પૂર્વ અને યુરોપમાં સુરક્ષા સહિત અનેક ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકન સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અને વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો છે. પીએમ મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાત અંગે ચર્ચા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સાથે બંને દેશો વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો છે. આ સિવાય પીએમ મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાતની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી છે. આ સાથે બંને નેતાઓએ અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને ક્વાડ પાર્ટનરશિપને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત આ વર્ષના અંતમાં ક્વોડ લીડર્સની બેઠકનું આયોજન કરશે.

સંબંધિત સમાચાર