આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતજન્મદિવસના 11 દિવસ પહેલા સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા જોડિયા બાળકો
5 કલાક પહેલા
ગુજરાતનોકરાણીઓથી સાવધાન! અનેક ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરીઓનો પર્દાફાશ
2 દિવસ પહેલા
ગુજરાત"હું આ દુનિયા છોડી રહી છું, મારા પતિએ તેના પરિવારને ખુશ રાખવો જોઈએ," એક મહિલાએ પોતાના પગ પર લખીને આત્મહત્યા કરી
5 દિવસ પહેલા
ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવાનો એક ચોંકાવનારો કિસ્સો
5 દિવસ પહેલા
