રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 ડિસેમ્બર, 2025| Super Admin

પાલનપુરના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો પાકો બનાવવાની લોકોની માંગ

પાલનપુરના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો પાકો બનાવવાની લોકોની માંગ
ગામલોકો સાથે વિદ્યાર્થીઓને પણ પારાવાર હાલાકી પાલનપુર તાલુકાના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો બંને ગામના લોકોની વર્ષો જૂની માગણી હોવા છતાં અને જોબ નંબર પડી ગયેલો હોવા છતાં આ રસ્તો કોઈ કારણસર પાકો કરવામાં આવતો નથી.જેથી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક આ રસ્તો પાકો બનાવવામાં આવે. કુશ્કલથી ચંડીસરનો રસ્તો અંગ્રેજો વખતથી રેકોર્ડ પર અમલમાં છે પણ હાલની સરકારો આ રસ્તાને પાક્કો બનાવવા દુર્લક્ષ સેવી રહી છે.જેથી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે કુશ્કલ કે ચંડીસર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. તેમજ દર્દીઓને ચંડીસર ખાતે સારવાર અર્થે લઈ જવા હોય તો પણ હાલમાં આ રસ્તો કાચો હોવાના કારણે બંને બાજુ ખેતરો વાળાઓએ રસ્તા બાજુ ખૂબ જ દબાણ કરી આખો રસ્તા દબાવી દીધેલ છે. જેથી આ રસ્તા પર બે મોટર સાયકલ પણ પસાર થઈ શકે તેમ નથી. આ રસ્તો પાકો ન હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાના લીધે અભ્યાસ અર્થે ચંડીસર જતા વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બંધ થાય છે અને ચાલતા પણ નીકળી શકાતું નથી. જેથી વિદ્યાર્થીઓને 10 કિમી ફરીને શાળાએ જવું પડે છે તો કુષ્કલ ગામથી શરૂ કરી ચંડીસર મુખ્ય હાઇવે સુધીના માથાભારે ઈસમોના દબાણો તાત્કાલિક દૂર કરાવી જુના રેકર્ડના આધાર સાથેનો પાકો રસ્તો તાત્કાલિક બનાવવા ગામના ગ્રામજનોની માંગ ઉઠી છે.    

સંબંધિત સમાચાર