રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 જૂન, 2025| Super Admin

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેરમાં આગામી 27 જૂનને અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાનશ્રી જગન્નાથજીની 27 મી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેર  દક્ષિણ પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફ સાથે સુભાષચંદ્ર બોઝ જગન્નાથજી રથયાત્રા સમિતિ અને શહેરના વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સંસ્થાના અને રાજકીય, સામાજિક આગેવાનો, આર.એસ.એસ.અને વિહીપના પદાધિકારીઓ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા બાબતે પોલીસ તરફથી સંકલન હાથ ધરી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન કરવા માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રા પૂર્વે રખડતા ઢોર, રસ્તા ઉપરના ખાડાઓ, વીજ વાયરો, વૃક્ષની ડાળીઓ વગેરે બાબતો ચકાસી જે તે વિભાગ દ્વારા તકેદારી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંકલન કરવામાં આવ્યું હતુ.

સંબંધિત સમાચાર