દરમ્યાન ગતરોજ મળેલી બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.૨.ન.૧૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામના આરોપી જૈન(લુક્કડ)કૈલાશકુમાર ભાણમલજી રહે દાસ્પા તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન વાળાઓ હાલમા હાલોલ શહેર વાલમ પાર્ક સોસાયટી સામે ઇંદ્રપ્રસ્થ સોસાયટી મ.ન.૧૩ ખાતે રહેતો હોવાની હકીકત મળતા ટીમે હકિકત આધારે હાલોલ મુકામેથી સદર ગુનાઓના કામના નાસતા ફરતા આરોપીને દબોચી તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.- હોમ
- /Uncategorized
- /પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો
પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો

પાટણ તથા અમદાવાદ શહેરના ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે એલ.સી.બી. ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગતરોજ મળેલી બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.૨.ન.૧૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામના આરોપી જૈન(લુક્કડ)કૈલાશકુમાર ભાણમલજી રહે દાસ્પા તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન વાળાઓ હાલમા હાલોલ શહેર વાલમ પાર્ક સોસાયટી સામે ઇંદ્રપ્રસ્થ સોસાયટી મ.ન.૧૩ ખાતે રહેતો હોવાની હકીકત મળતા ટીમે હકિકત આધારે હાલોલ મુકામેથી સદર ગુનાઓના કામના નાસતા ફરતા આરોપીને દબોચી તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દરમ્યાન ગતરોજ મળેલી બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.૨.ન.૧૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામના આરોપી જૈન(લુક્કડ)કૈલાશકુમાર ભાણમલજી રહે દાસ્પા તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન વાળાઓ હાલમા હાલોલ શહેર વાલમ પાર્ક સોસાયટી સામે ઇંદ્રપ્રસ્થ સોસાયટી મ.ન.૧૩ ખાતે રહેતો હોવાની હકીકત મળતા ટીમે હકિકત આધારે હાલોલ મુકામેથી સદર ગુનાઓના કામના નાસતા ફરતા આરોપીને દબોચી તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
