રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 જુલાઈ, 2025| Super Admin

સિદ્ધપુર ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી દબોચ્યો

સિદ્ધપુર ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી દબોચ્યો
ગાંજાનો જથ્થો, એક મોબાઈલ અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280નો મુદ્દામાલ જપ્ત કરાયો..! સિદ્ધપુરમાં ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી પોલીસે પકડી રૂ.32280નો 3.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા તાલુકાના મેસરા ગામનાં સંજયજી ઇશ્વરજી ઠાકોરને સિદ્ધપુરના સુજાણપુર પાટિયા પાસેથી એસઓજી પોલીસે પેસેન્જર રિક્ષા નંબર (GJ-24-W-7940)મા ગેરકાયદેસર ગાંજાની હેરા ફેરી કરતાં પકડી પાડ્યો હતો.પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280નો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી પોશીના પાસેના માડવા ગામનો શાંતિલાલ ફરાર હોય જેણે સંજયજી ઠાકોરને આ ગાંજાનો જથ્થો આપ્યો હતો. એસઓજી પીએસઆઇ ડી.કે.ચૌધરીએ સિદ્ધપુર પોલીસમાં બંને શખ્સો સામે NDPS એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ સિધ્ધપુર પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર