રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ; પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ, 16 વાહનોને લીલીઝંડી

પાટણ; પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ, 16 વાહનોને લીલીઝંડી

પાટણ જિલ્લામાં આજે ઇમર્જન્સી રિસ્પોન્સ સેવાનો શુભારંભ થયો છે. હવે જિલ્લાના નાગરિકો પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ માટે માત્ર 112 નંબર પર કૉલ કરી શકશે. આ સેવા માટે જિલ્લામાં 16 ઇમર્જન્સી રિસ્પોન્સ વાહનો ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી અને 112 સેવાના નોડલ અધિકારીએ ERV વાહનોને લીલી ઝંડી બતાવી. આ વાહનો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ વાહનો કટોકટીના સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચશે. આ સેવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સંબંધિત સમાચાર