રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ ધારાસભ્યના ચિફ ઓફિસર દ્વારા બેનર ઉતારવાનો વિવાદ ગરમાયો : કોંગ્રેસ દ્વારા માફીની માંગ કરાઈ

પાટણ ધારાસભ્યના ચિફ ઓફિસર દ્વારા બેનર ઉતારવાનો વિવાદ ગરમાયો : કોંગ્રેસ દ્વારા માફીની માંગ કરાઈ
પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલ વચ્ચેના વિવાદે શુક્રવારે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. પાટણ શહેર કોંગ્રેસે બગવાડા દરવાજા પાસે ચિફ ઓફિસર વિરુદ્ધ પ્રદર્શન કરી મહિલા ચીફ ઓફિસરના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન 'ચીફ ઓફિસર હાય હાય', 'હાય રે ભાજપ હાય હાય' અને ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવો' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચેતવણી આપી હતી કે પાટણ શહેરમાં ગુરૂવારે ધારાસભ્ય ડો. કિરીટ પટેલના ચિફ ઓફિસર દ્રારા બેનર હટાવવાનો વિવાદ સર્જાયો હતો, જે વિવાદ મામલે સ્થળ ઉપર આવી ચીફ ઓફિસર દ્વારા ધારાસભ્યનું બેનર ફાડી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ગુંડા કહ્યા હતા જેના વિરોધમાં ચીફ ઓફિસરનું પૂતળા દહન કરી કોગ્રેસ દ્રારા ચીફ ઓફિસરનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હોવાનું જણાવી ચિફ ઓફિસર દ્વારા બેનર ઉતારવાની જગ્યાએ પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટર,પાણી અને ગંદકીના પ્રશ્નો દૂર કરવા માટે પ્રયત્ન કયૉ  હોત તો તેને કોગ્રેસ સરાહનીય લેખાવત પરંતુ ભાજપના ઈશારે ચિફ ઓફિસર દ્વારા ધારાસભ્યના બેનર હટાવવાની સાથે બેનર ફાડી તેઓની હલકી માનસિકતા છતી કરી છે જેને કોગ્રેસ શખ્ત શબ્દોમાં વખોડી તેઓનું પુતળા દહન કરી માફીની માગ કરી હતી. જો ચિફ ઓફિસર માફી નહિ માંગે તો આગામી સમયમાં હજુ પણ ચિફ ઓફિસર વિરુદ્ધ જલદ કાર્યક્રમ આપીશું તેવી ચિમકી આપી હતી. કોગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે ચિફ ઓફિસર ના પૂતળા દહન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર