રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય25 નવેમ્બર, 2024| Super Admin

દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડિંગ બાદ રશિયન પ્લેનમાં આગ લાગી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડિંગ બાદ રશિયન પ્લેનમાં આગ લાગી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. વિમાનમાં 95 લોકો સવાર હતા. માહિતી આપતાં તુર્કીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન ઉડ્ડયન કંપની 'એઝિમુથ એરલાઇન્સ' દ્વારા સંચાલિત 'સુખોઈ સુપરજેટ 100' ક્લાસ એરક્રાફ્ટ રશિયાના સોચીથી ઉડાન ભરી હતી અને તેમાં 89 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.

નિવેદન અનુસાર, પ્લેન સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:34 વાગ્યે એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડ થયા પછી, પાયલટે એન્જિનમાં આગની જાણ કરી, જેના પછી એરપોર્ટ રેસ્ક્યૂ અને ફાયર બ્રિગેડે તરત જ આગને ઓલવવાનું કામ કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર