કેન્દ્ર સરકારની ગલત નીતિઓના વિરોધમાં આજે દેશના ગરીબો, વંચિતો, યુવા, વિદ્યાર્થીઓ, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, ઓટો રીક્ષા ચાલકો તથા તમામ ડ્રાઈવર વર્ગ રસ્તા પર ઉતરી રહ્યો છે. આ જનહિતના મુદ્દાઓ પર દેશના તમામ જીલ્લા મુખ્ય મથકો પર બીજા ચરણમાં રાષ્ટ્ર વ્યાપી આંદોલન ચલાવી રહ્યા છીએ બહુજન મુક્તિ પાર્ટીનાં રાષ્ટ્રીય સંરક્ષક અને માર્ગદર્શક નેતૃત્વ વામન મેશ્રામની આગેવાની હેઠળ જનતા એકજૂટ બની રહી છે. બહુજન મુક્તિ પાર્ટી, પાટણ જિલ્લા યુનિટ નેતૃત્વમાં ગેસના વધતા ભાવોના વિરોધમાં ચુલા જલાઓ આંદોલન યોજાયું હતું. આંદોલનનું બીજું ચરણ તા.20/05/2026 રોજ ગેસની વિકટ અછતનાં વિરોધમાં કલેક્ટર ઓફિસ પાટણ ખાતે ચૂલો સળગાવીને સરકાર દ્વારા જનતા વિરોધી નિતીઓનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પાટણમાં સરકાર સામે આક્રોશ: જાહેર માર્ગ પર ચૂલો સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
