રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય9 ઑગસ્ટ, 2025| Super Admin

ઓપરેશન સિંદૂર; ભારતે 5 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂર; ભારતે 5 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા

વાયુસેનાના વડા એપી સિંહે ઓપરેશન સિંદૂર પર ખુલાસો કર્યો છે. કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું જેના કારણે પાકિસ્તાનને યુદ્ધવિરામ કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતે 5 પાકિસ્તાની ફાઇટર જેટ અને એક વિમાનને તોડી પાડ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં S-400 ગેમ ચેન્જર સાબિત થયું. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ ખૂબ સારું કામ કર્યું. તેમણે કહ્યું - ભારતીય સેના પાકિસ્તાનને એક જોરદાર અને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો ભારત યોગ્ય જવાબ આપશે. પહેલી વાર, ભારતીય વાયુસેનાએ પુષ્ટિ આપી કે ભારતે પાંચ પાકિસ્તાની ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે. નૂર ખાન બેઝની સાથે, બુરારી બેઝ પર હાજર વિમાનોને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. વાયુસેનાના વડાએ કહ્યું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 2 કમાન્ડ સેન્ટર, 6 રડાર અને 3 હેંગર પણ નષ્ટ કર્યા છે.

સંબંધિત સમાચાર