રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા30 નવેમ્બર, 2024| Super Admin

સાબરકાંઠા એલ.સી.બીએ ટ્રકમાંથી 37 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

સાબરકાંઠા એલ.સી.બીએ ટ્રકમાંથી 37 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
સાબરકાંઠા એલ.સી.બીએ બાતમી આધારે ગત રાત્રીના સમયે હિંમતનગરના કાંકરોલ ઓવરબ્રિજ નજીકથી ટ્રક મારફતે સફેદ પાઉડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની કિં. રૂ. 37.57 લાખની 463 બોટલો મળી આવી હતી. જેને લઈને ટ્રક સહીત રૂ. 47 લાખનો મુદ્દામાલ કબજે લઈને ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજીથી હિંમતનગર નેશનલ હાઈવે 48 પર કાંકરોલ ઓવરબ્રિજ પાસે શામળાજી તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક નં. MH-HH-6827 ટ્રકને બ્લોક કરીને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા સફેદ પાઉડરના બેગો મળી આવી હતી. જેની આડમાં વિદેશી દારૂની 463 પેટીઓમાં 11,532 બોટલો રૂ. 37,57,620 મળી આવ્યો હતો. જેને લઈને 1 નંગ મોબાઈલ રૂ. 5000, રોકડ રૂ. 1800 તથા ટ્રક રૂ. 10 લાખ મળી કૂલ રૂ. 47,64,420નો મુદ્દામાલ ઝડપાયો હતો. સાથે જ ટ્રકચાલક લુના સ/ઓ બાલા અલસા જાટની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય પાંચ સામે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનોં નોંધી તેમને પકડવાની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર