રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બિઝનેસ1 મે, 2026| Super Admin

GST કલેક્શનમાં નવો રેકોર્ડ: ₹2.42 લાખ કરોડની ઐતિહાસિક આવક, ગુજરાતનો દબદબો

GST કલેક્શનમાં નવો રેકોર્ડ: ₹2.42 લાખ કરોડની ઐતિહાસિક આવક, ગુજરાતનો દબદબો

ભારતીય અર્થતંત્ર માટે એપ્રિલ મહિનો રેકોર્ડબ્રેક સાબિત થયો છે. દેશના ગ્રોસ GST કલેક્શને ₹2.42 લાખ કરોડનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જે ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં આશરે 9 ટકા જેટલો વધારે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતની આર્થિક પ્રગતિ હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે.આ વખતે GST વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ વિદેશી વેપાર એટલે કે ઈમ્પોર્ટમાં થયેલો તોતિંગ ઉછાળો છે. ઈમ્પોર્ટથી થતી કમાણીમાં 25.8 ટકાનો વધારો નોંધાયો છે. તો બીજી તરફ, ઘરેલુ રાજસ્વમાં પણ 4.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

tex.gif 391.15 KB

મહત્વની વાત એ છે કે, ટેક્સ કલેક્શનમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે ગુજરાત રાજ્યનું યોગદાન પણ સૌથી વધુ રહ્યું છે.સામાન્ય રીતે માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી, કંપનીઓ તેમના હિસાબોના રિકન્સિલિએશન બાદ બાકી ટેક્સની ચુકવણી એપ્રિલમાં કરતી હોય છે, જેના કારણે દર વર્ષે એપ્રિલમાં કલેક્શન મજબૂત રહે છે. પરંતુ આ વખતે ₹2.42 લાખ કરોડનો આંકડો અર્થશાસ્ત્રીઓ માટે પણ આશ્ચર્યજનક અને સુખદ છે. દેશનું GST કલેક્શન રેકોર્ડ ₹2.42 લાખ કરોડ, ગયા વર્ષે એપ્રિલમાં 2.23 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા; ઈમ્પોર્ટથી થતી કમાણીમાં 25.8%નો વધારો

સંબંધિત સમાચાર