રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 માર્ચ, 2025| Super Admin

પાટણના ગુલશન નગરના ગેરકાયદેસરના ત્રણ મકાનો ના દબાણો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું

પાટણના ગુલશન નગરના ગેરકાયદેસરના ત્રણ મકાનો ના દબાણો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ત્રણ વર્ષ અગાઉ સ્વાગતમાં કરાયેલી ફરિયાદનો પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા ઉકેલ લાવી દબાણકતૉ ત્રણેય મકાનોના પરિવારજનો ઘર વિહોણા બન્યા; પાટણના ગુલશન નગરમાં દબાણ મામલે ત્રણ વર્ષ અગાઉ સ્વાગતમાં કરાયેલ ફરિયાદની કાયૅવાહી પાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે હાથ ધરી વિસ્તારના ત્રણ ગેરકાયદે સરના દબાણો બુલડોઝર ફેરવી દેતા ત્રણેય દબાણ કતૉ પરિવારો ઘરવિહોણા બન્યા હતા. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના ગુલશનગર ના માર્ગ પરના દબાણો દૂર કરવા આજથી ત્રણેક વર્ષ અગાઉ સ્વાગતમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગેરકાયદેસરના મકાનોના દબાણો દુર કરવા મંગળવારે પાટણ નગર પાલીકા તંત્ર એ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ના દબાણો દુર કરતાં ત્રણેય દબાણ કતૉઓ મકાન વિહોણા બન્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન ની મદદથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાવતા વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો પાલિકાની આ કામગીરીને લઈને ગેરકાયદેસરના બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર