રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
હવામાન11 મે, 2025| Super Admin

આ વખતે ચોમાસુ 4 દિવસ વહેલું; વરસાદની શક્યતા

આ વખતે ચોમાસુ 4 દિવસ વહેલું; વરસાદની શક્યતા

ચોમાસુ નિર્ધારિત સમય કરતા 4 દિવસ વહેલું; હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. તે સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. રાજસ્થાનના સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 30 જિલ્લામાં તોફાન અને વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. તે સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. હવામાન વિભાગના મતે, જો ચોમાસુ 27 મેના રોજ આવશે, તો 16 વર્ષમાં પહેલી વાર આટલું વહેલું આવશે. વર્ષ 2009 માં, ચોમાસું 23 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું અને વર્ષ 2024 માં, તે 30 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું. વધુમાં, 2018 માં ચોમાસુ 29 મે ના રોજ પહોંચ્યું હતું.

સંબંધિત સમાચાર