રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી9 મે, 2026| Super Admin

મોડાસાનું સાકરીયા તસ્કરોના નિશાને: એકસાથે 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ

મોડાસાનું સાકરીયા તસ્કરોના નિશાને: એકસાથે 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ

મોડાસાઅરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પંથકમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. મોડાસાના સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવતા એકસાથે 15થી વધુ ખેતરોને નિશાન બનાવી લાખોની કિંમતના વીજ કેબલની ચોરી કરી છે. મધરાત્રે થયેલી આ સામૂહિક ચોરીને પગલે ખેતીકામ કરતા જગતના તાતમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

એક તરફ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી ખેતી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તસ્કરોની આ લૂંટને કારણે સિંચાઈના કામો ખોરવાઈ ગયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોએ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની ઉગ્ર માંગ કરી છે. હાલમાં આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

સંબંધિત સમાચાર