દિલ્હી એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. બે વિમાનોની પાંખો અથડાઈ ગઈ. ટક્કર બાદ, બધા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા. સ્પાઈસજેટ અને અકાસા એરની પાંખો અથડાઈ. અકાસા એરનું વિમાન દિલ્હીથી હૈદરાબાદ જઈ રહ્યું હતું.
દિલ્હી એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, બે વિમાનોની પાંખો અથડાઈ





