રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 ઑક્ટોબર, 2026| Super Admin

પાટણમાં અપહરણ-ખંડણીના આરોપીની એલસીબી ટીમે પાસા હેઠળ ધરપકડ

પાટણમાં અપહરણ-ખંડણીના આરોપીની એલસીબી ટીમે પાસા હેઠળ ધરપકડ

 પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી અપહરણ અને ખંડણીના ગુના આચરતા તત્વો સામે  પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ અંતર્ગત સરસ્વતી તાલુકાના વામૈયા ઠાકોર વાસના સંપુજી ઉર્ફે ચંપુજી જેસંગજી ઠાકોર (ઉંમર 37) સામે પાસા દરખાસ્ત તૈયાર કરાઈ હતી.

જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણે આ દરખાસ્ત મંજૂર કરતા આરોપીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. એલ.સી.બી. પાટણની ટીમે સંપુજી ઉર્ફે ચંપુજી ઠાકોરને ઝડપી તેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપી જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલવાની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ રેકોર્ડ મુજબ, સંપુજી ઉર્ફે ચંપુજી ઠાકોર સામે પાટણ સિટી એ ડિવિઝન, પાટણ સિટી બી ડિવિઝન અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગંભીર ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં અપહરણ, ખંડણી, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને ધાકધમકીનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર