રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 જૂન, 2025| Super Admin

જામનગરમાં એલસીબી એ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી; 7 લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગરમાં એલસીબી એ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી; 7 લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર; ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ શંકાસ્પદ સ્થાનો અને લોકોની હિલચાલ પર નજર રાખી રહી છે. દરમિયાન પોલીસને મોટી સફળતા મળી. જિલ્લામાંથી આજે ફરી એલસીબીની ટીમે નકલી દારુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો એલસીબીએ બાતમીના આધારે મોડા ગામની સીમમાં દરોડો પાડ્યો. આ દરોડામાં 1056 નકલી દારૂના ચપલા સહિત રૂ.7.28 લાખનો મુદામાલ મળી આવ્યો. એલસીબીએ અચાનક ગામની સીમમાં દરોડા પાડતા નકલી દારુ બનાવનાર શખ્સ ફરાર થવામાં સફળતા ના મળી. એલસીબીએ સાત લાખથી વધુના મુદામાલ સાથે ફેકટરીમાં નકલી દારૂ બનાવનાર 6 લોકોની ધરપકડ કરી. જામનગર જિલ્લામાં અગાઉ પણ નકલી દારૂની ફેકટરીનો પર્દાફાશ થયો છે. કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. જેમાં પોલીસ 800 લીટર સ્પિરિટ, 59 બોટલ અને કુલ રૂ. 8.23 લાખનો મુદામાલ જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર