રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહાકુંભ4 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભૂટાનના રાજા મહાકુંભ પહોંચ્યા, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

ભૂટાનના રાજા મહાકુંભ પહોંચ્યા, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

શ્રદ્ધાના વિવિધ રંગોને સમાવિષ્ટ કરતા પવિત્ર શહેર પ્રયાગરાજમાં મહાકુંભમાં આજે વિદેશી મહેમાનોનું આગમન થયું છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરી રહ્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે સંગમમાં ડૂબકી લગાવી. આ દરમિયાન સીએમ યોગી પણ તેમની સાથે હતા. આ પહેલા ભૂટાનના રાજા અને સીએમ યોગીએ સંગમ કિનારે વિધિ મુજબ પૂજા કરી હતી. તે બંને કબૂતરોને અનાજ ખવડાવતા પણ જોવા મળ્યા. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સોમવારે લખનૌ પહોંચ્યા. ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાંગચુકનું સ્વાગત કર્યું. વાંગચુક મંગળવારે મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ આવ્યા છે. સીએમ યોગીએ ભૂટાનના રાજાને પુષ્પગુચ્છ અર્પણ કર્યો અને તેમના ખબરઅંતર પૂછ્યા. ભૂટાનના રાજાએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર કલાકારોએ ભૂટાનના રાજા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ દરમિયાન વાંગચુકે કલાકારોને પણ પ્રોત્સાહન આપ્યું.

સંબંધિત સમાચાર