રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત31 જુલાઈ, 2025| Super Admin

જામનગર; એલસીબી એ એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

જામનગર; એલસીબી એ એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

જામનગર જિલ્લામાં પોલીસે 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધ્રોલ નજીકથી LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂપિયા 1.28 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંનેની પૂછપરછમાં અન્ય 12 શખ્સોના નામ ખુલતા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી જાણકારી અનુસાર, જામનગર એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ધ્રોલ પંથકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે ધ્રોલ-જામનગર હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ વાહનોને રોકવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 1.28 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  આ કાર્યવાહીમાં પોલીસે બે શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેમણે આ દારૂના કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 12 શખ્સોના નામ પોલીસ સમક્ષ કબૂલ્યા હતા. આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સંબંધિત સમાચાર