રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા25 એપ્રિલ, 2025| Super Admin

કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું

કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું

કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની દેશભરમાં સખત શબ્દોમાં નિંદા થઈ રહી છે. આ ઘટનાના વિરોધમાં આજે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકર્તાઓએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી આતંકવાદીઓને તાત્કાલિક પકડીને તેમનો સફાયો કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત, મૃતકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને હુમલો કર્યો હોવાની આ પ્રથમ ઘટના છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આથી, હવે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવો એ જ સરકારનું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓએ સરકારને આહવાન કર્યું હતું કે તેઓ આતંકવાદ સામે કડક પગલાં ભરે અને દેશમાંથી આતંકવાદનો સંપૂર્ણ ખાતમો બોલાવે.

સંબંધિત સમાચાર